કંગનાની ફિલ્મના એકશન દ્રશ્યને શૂટ કરવા માટે રૂા.૨૫ કરોડ ખર્ચાયા.




➤ કંગના રનૌત હાલ મધ્ય પ્રદેશમાં પોતાની આવનારી ફિલ્મ ધાકડનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મના એક દ્રશ્ય માટે રૂપિયા ૨૫ કરોડનો સેટ બનાવ્યો હતો.

સૂત્રના અનુસાર, કંગનાએ એક એકશન સીનના રિહર્સલનો વીડિયો શેર કરતા લખ્યું હતું કે, મેં કોઇ એવો ડાયરેકટર મારી અત્યાર સુધીની કારકિર્દીમાં નથી જોયો જે રિહર્સલને પણ આટલું મહત્વ આપે. 

કાલે રાતનાઅમે અત્યાર સુધીમાં સુધીનું સૌથી મોટી એકશનસિકવન્સ શૂટ કરવાની છે. જેની તૈયારીઓ જોઇને હું અચંબામાં પડી ગયું છે.

 મને ઘણું બધું શીકવા મળી રહ્યું છે. ૨૫ કરોડથી પણ વધુ રૂપિયા ખરચવાની તૈયારીઓ થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ધાકડ એક સ્પાઇ-એકશન ફિલ્મ છે. જેમાં કંગના એક સ્પેશિયલ એજન્ટ અગ્નિના રોલમાં જોવા મળશે.

 આ ફિલ્મનું દિગ્દર્શનરજનીશરેજી ઘાઇ કરી રહ્યું છે. જ્યારે આ ફિલ્મમાં કંગના અને અર્જુન ઉપરાંત દિવ્યા દત્તા પણ મુખ્યરોલમાં જોવા મળશે.

કિંગનાએ આ એકશન સીનનો રિહર્સલ વીડિયો શેર કર્યો.




1.

2.

3.




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ