આઇસલેન્ડનું આ સ્થળ પર્યટકોને પ્રિય

આ ફોટો આઇસલેન્ડના ફજલબાક 

નેચર રિઝર્વ સ્થિત લેન્ડમાનલૉગર 

ક્ષેત્રનો છે. તે લગભગ 1.16 લાખ 

એકરમાં ફેલાયેલો છે. તે વર્ષ 1477માં 

એટલે કે લગભગ 541 વર્ષ પહેલા 

જ્વાળામુખી વિસ્ફોટને કારણે બનેલા 

લાઉગહરુન લાવા ક્ષેત્રના કિનારે 

સ્થિત છે. હાઇલેન્ડ્સ્માં સ્થિત આ 

ક્ષેત્ર કુદરતી રીતે બનેલા જિયોથર્મલ

એટલે કે ગરમ પાણીના ઝરણા, લાવા 

ફિલ્ડ્સ અને રંગ-બેરગંી પહાડીઓ માટે 

દુનિયાભરના પર્યટકો વચ્ચે પ્રખ્યાત છે. 

ગરમ પાણીના ઝરણાઓને ‘પીપલ્સ

પૂલ’ કહેવાય છે. આ ફોટો ટ્રાવેલ અને 

એડવેન્ચર ફોટોગ્રાફર કાર્લ શકૂરે ખેંચ્યો

છે. અહીં મનોરમ્ય દૃશ્ય જોવા મળે છે






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ