ઉત્તરાખંડ ઋષિગંગા માં આવ્યું પુર જોવો તેનું રુદ્ર રૂપ. "ગંગા બની ગાંડીતૂર"



ઉત્તરાખંડના ચમોલી ગામમાં ઋષિગંગા માં અચાનક આવ્યું પુર.

જેના કારણે ઋષિગંગા પાવર પ્રોજેક્ટ સાવ બરબાદ થઈ ગયું છે. અને તપોવન પાવર પ્રોજેક્ટની ઘણું નુકસાન થયું છે

આજે સવારે 11 વાગ્યા ની આજુબાજુમાં આ ઘટના ઘટી હતી. જેના કારણે તેના બંને કાંઠે ની આજુબાજુ જેટલા પણ રહેઠાણો  હતા તેને તેની સાથે વહાવી ગઈ.

આમ તો જાજા ભાગે આ નદી સાવ શાંત હોય છે પણ ઉપર ગ્લેશિયર તૂટવાના કારણે આ ઘટના ઘટી.

આના કારણે ઋષિગંગા પર પ્રોજેક્ટ સાવ તૂટી ગયો અને આમા કામ કરતા લોકો તેમાં ડૂબી ગયા અને દટાઈ ગયા.

આમાં આશંકા લગાવવામાં આવે છે કે 100-150  લોકો આમાં મરી ગયા હશે અત્યાર સુધીમાં 10 શબ મળી ગયા છે રાહત-બચાવ કરવાવાળી ટીમને.

અને સાત લોકોને બચાવી પણ લીધા છે એક સુરંગમાંથી. 

અને આ ઘટનાના વિડીયો તમે નીચે જોઈ શકો છો.☟
















ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ