યોશેકાઈટ ફાયરફોલ : વર્ષમાં અમુક જ દિવસો પુરતી ઊંચેથી ખાબકતી ‘આગની જ્વાળા’નું રહસ્ય શું ?

 


➢ અમેરિકામાં યોગેમાઈટ નેશનલ પાર્ક આવેલો છે અને એ વન વિસ્તારમાં એક પાણીનો ધોધ છે. આ પોપ ફાયરફોલ તરીકે ઓળખાય છે. આમ તો નામ હોસટેઈલ છે, કેમ કે ઘોડાની પૂંછડી જેવો સીધો છે. પણ ફાયરલ એટલા માટે કે આગ ઉપરથી પડતું મુકતી હોય એવું દશ્ય ત્યાં સર્જાય છે, એ પણ ફેબ્રુઆરીના અમુક દિવસો દરમિયાન જ. એટલે એ જોવા પ્રવાસીઓના ટોળાં ઉમટી પડે છે જોવા માટે ટિકિટ લેવી પડે અને જગ્યા ખાલી હોય તો જે વળી ત્યાં પ્રવેશ મળી શકે છે. 


આગ ઉપરથી વરસતી હોય એવો સિન સજવાનું કારણ સૂર્યાસ્ત વખતે તેના પર પડતાં સૂર્યના ત્રાંસા કિરણી છે. સૂર્યાસ્ત તો રોજ થાય, તો પણ આ કરિશ્મા રોજ જોવા મળતી નથી. કેમ કે તાપમાન કેટલું છે, વાતાવરણ કેવું છે, વાદળો છે કે નહીં વગેરે પરિબળો એકઠા થાય અને તેની યુતિ સર્જાય તો જ આ ફાયરફોલ જોવા મળી શકે છે.



 જે વધારે તાપમાન હોય તો બરફ જમેલો હોય એટલે ધોયે જ ન રહે તો તેના પર આગનો સોનેરી વરખ ચડવાનો સવાલ રહેતો નથી. જો તાપમાન વધારે હોય તો પાણી વધારે પડતું પ્રવાહી સ્વરૂપ ધારણ કરી પડતું મુકતું હોય જેમાં ફાયરફોલના સંજોગો સજાતા નથી. જેમ કે ૨૦૨૦માં સુક્કા વાતાવરણને કારણે કાયરફોલ જોવા મળ્યો નહતો. આખો દિવસ સૂર્ય ઉપર હોય એટલે ત્યારે પણ આવું ચિત્ર દેખાતું નથી. આ બધા સંજોગોને કારણે ફેબ્રુઆરીના કયા દિવસો દરમિયાન ફાયરફોલ સર્જાશે તે ધોશેમાઈટ પાર્ક અને અમેરિકાના નેશનલ પાર્કના સંચાલકો જાહેર કરે છે. આ વખતે ૧૨થી ૨૪ ફેબ્રુઆરી તેની સિઝન જાહેર કરાઈ હતી. 


પણ શરૂઆતના દિવસોમાં કાયરકોલ જોવા મળ્યો હતો. હવે ફાયરફોલ જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. પાણીએ જાણે કેસરિયો કલર ધારણ કરી લીધો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં આ ચિત્રાવલી જોવા મળે એવી સંભાવના છે. યોમાઈટ નેશનલ પાર્કમાં અલ કંન નામનો પ્રખ્યાત ખડક છે અને જગતભરના રોક કલાઈમ્બર્સમાં એ બહુ પ્રિય છે. એટલે અહી સતત પ્રવાસીઓની ભીડ રહે છે. એ ખડક પર ૧૫૩૦ ફીટની ઊંચાએથી આ ધોધ પડે છે. 


૧૯૭૩માં ફોટોગ્રાફર ગ્લેન રોવેલે પ્રથમવાર આ ચમકારાની તસવીર લીધી હતી, પછી આ સ્થળને ભારે પ્રસિદ્ધિ મળી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ