Taapsee Pannu એ body કરી transform તેને આવનારી મુવી Rashmi Rocket માટે.

 



➢ Taapsee Pannu  નું  એવું કહેવું છે કે તે જ્યારે છ વર્ષની હતી ત્યારે તેણે સપોર્ટ માં રનીંગ માં ફર્સ્ટ આવી હતી. તેના પછી ઉપારા ઉપર 5 વર્ષ સુધી તે મેડલ આવતી રહી. અને જ્યારે તેણે આ મૂવીની script જોઈએ ત્યારે તેને તરત જ હા પાડી દીધી.


➢ અને મૂવી શરૂ થયાના ત્રણ દિવસ પછી જ તેની બોડી જવાબ આપવા લાગી. એટલે મુવી ના મેકરો એ કીધું કે તે સ્ટેરોઈડ લે. પણ Taapsee Pannu કીધું કે તે તેની બોડીને નેચરલી ગેન કરવા માંગે છે.


 ➢ અને તે VFX ની મદદ પણ લઈ શકતી થી પણ નહીં તેણે તેની બોડી નેચરલી બનાવવાની જીદ કરી.


 ➢ અને તેનું રિઝલ્ટ તમે નીચે વીડીયો અને ફોટો દ્વારા જોઈ શકો છો.

















ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ