રોમમાં યોજાયેલી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો વિનેશ ફોગાટ વર્લ્ડ No.1 કુસ્તીબાજ.


ક્વોલીફાય થનાર એકમાત્ર મહિલા કુસ્તીબાજ છે. ગયા અઠવાડિયે યુક્રેનના કેઇવ ઈવેન્ટમાં પણ વિનેશે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટુર્નામેન્ટમાં ઉતરી ત્યારેવિનેશવર્લ્ડનંબરત્રણપર હતી પણ આ ગોલ્ડ સીરીઝ રોમ ઈવેન્ટમાં કેનેડાની મેરી હેલને વેઇકરને સાવ એકતરફી | મેડલ મળતા તેના ૧૪પોઇન્ટ વધી જતા તે વર્લ્ડ નંબર વન બનીછે.



ભારતની કુસ્તીબાજવિનેશ ફોગાટે મહિલાદિનની જાણે ભારતને ભેટ આપતી હોય તેમ રોમમાં યોજાયેલી માર્કેઓ પેલિકોન રેન્કિંગ મુકાબલામાં ૪-૦થી હરાવીને પ૩કિ.ગ્રા. વર્ગની કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તેણે વર્લ્ડ નંબરવન કુસ્તીબાજબનવાની  પણ સિધ્ધી મેળવી હતી. વિનેશનો આ સતત બીજા અઠવાડિયે બીજો ગોલ્ડ મેડલ છે. ૨૬ વર્ષીય વિનેશવર્લ્ડચેમ્પિયનશીપની બ્રોન્ઝ જીતી ચૂકેલી છે 



અને ભારતમાંથી કુસ્તીમાં આગામી ટોકિયોચેમ્પિયનશીપમાં વિનેશ સામેની ફાઇનલિસ્ટકેનેડિયનકુસ્તીબાજઇકરે ૪૦માં ક્રમથીવર્લ્ડમાં બીજા ક્રમે પહોંચી મોટી છલાંગ લગાવી છે.વિનેશ આ ટુર્નામેન્ટમાં એકપણ પોઇન્ટહરિફને નહતો આપ્યો. ત્રણમાંથી બેમાં તેજીતી અને એકમાં તેને વોકઓવરમળ્યો હતો.૫૭કિ.ગ્રા.વર્ગમાં ભારતની સરિતા મોરએ સિલ્વર મેડલ જીત્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ